$25\,cm ^2$ નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ $10\,\Omega$ છે. ગાળાને $40.0\,T$ ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને $1.0$ સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય $..........\times 10^{-3}$ હશે.
$2.5$
$1.0$
$10$
$5$
અવકાશના વિસ્તારમાં અચળ વેગથી ગતિ કરતો પ્રોટોન વેગના કોઈપણ ફેરફાર સિવાય પસાર થાય છે. જો $\overrightarrow{\mathrm{E}}$ અને $\vec{B}$ અનુક્મે વિદ્યુતક્ષેન્ન અને ચુંબકીય ક્ષેત્ર રજુ કરે તો અવકાશમાં______થાય.
($A$) $\mathrm{E}=0, \mathrm{~B}=0$
($B$) $\mathrm{E}=0, \mathrm{~B} \neq 0$
($C$) $\mathrm{E} \neq 0, \mathrm{~B}=0$
($D$) $\mathrm{E} \neq 0, \mathrm{~B} \neq 0$
નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :
આપેલ આકૃતિમાં $ab$ અને $ bc $ તાર પર ચુંબકીયબળનો ગુણોત્તર કેટલો થાય? $(ab = l$ and $\angle \,abc = 45^o)$
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
$2 \mathrm{~m}$ લંબાઈ ની બાજુ અને $2 \mathrm{~A}$ પ્રવાહ ધરાવતા એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે મૂકેલ છે. ક્ષેત્ર $x-1$ સમતલમાંથી ચુંબકીય પસાર થાય છે અને તે $\vec{B}=B_0(1+4 x) \hat{\mathrm{k}}$, જ્યાં $B_0=5$ ટેસલા વડે રજૂ થાય છે. ગાળા દ્વારા અનુભવાતું પરિણ઼ામી ચુંબકીય બળ ............... $\mathrm{N}$ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10\,A$ પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને $0.5\,T$ જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.$CD$ ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. $(BC = CD = BD =5\,cm$ આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર $............\,N$