$\pm 3 \times 10^{-6} \;\mathrm{C}$ વિદ્યુતભાર ધરાવતી ડાયપોલ એક ગોળાની અંદર છે. ગોળાની આજુબાજુ કેટલું વિદ્યુત ફ્લકસ (${Nm}^{2} / {C}$ માં) હશે?

  • [NEET 2019]
  • A

    $-3 \times 10^{-6}$

  • B

    $0$

  • C

    $3 \times 10^{-6}$

  • D

    $6 \times 10^{-6}$

Similar Questions

ગૉસિયન સપાટી (પૃષ્ઠ) કોને કહે છે ?

$\alpha $ બાજુવાળા સમઘનના કેન્દ્ર પર વિધુતભાર $q$ મૂકેલો છે તેના કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ............ થાય 

  • [AIIMS 2001]

બળના વિદ્યુત રેખાને લાગતું સાચું વિધાન પસંદ કરો.

$(a)$ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો (ગાબડાં, વિચ્છેદ)ન હોઈ શકે. આવું શા માટે? $(b)$ બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો.

$L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર લો કે જેની અક્ષો વિદ્યુતક્ષેત્ર ને સમાંતર હોય નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.