$q$ જેટલો વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો $L$ લંબાઈની દોરી વડે બે સમાંતર પ્લેટોની વચ્ચે લટકાવેલ છે. લોલકનો આવર્તકાળ $T_0$ છે. જ્યારે સમાંતર પ્લેટોને વિદ્યુતભારિત કરવામાં આવે છે,ત્યારે આવર્તકાળ બદલાઈને $T$ થાય છે. ગુણોત્તર $T/T_0$ કોના બરાબર છે?

  • A
    ${\left( {\frac{{g + \frac{{qE}}{m}}}{g}} \right)^{1/2}}$
  • B
    ${\left( {\frac{g}{{g + \frac{{qE}}{m}}}} \right)^{3/2}}$
  • C
    ${\left( {\frac{g}{{g + \frac{{qE}}{m}}}} \right)^{1/2}}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી $h$ જેટલા શિરોલંબ અંતર સુધી સમાન અને ઉપરની દિશામાં લાગતા વિદ્યુતક્ષેત્ર $E$ માં પડે છે. હવે વિદ્યુતક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે,પરંતુ તેનું મૂલ્ય સમાન રાખવામાં આવે છે. એક પ્રોટોનને તે જ વિદ્યુતક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી $h$ જેટલા શિરોલંબ અંતર સુધી પડવા દેવામાં આવે છે. પ્રોટોનને પડવા માટે લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને પડવા માટે લાગતો સમય કેટલો હશે?

$m = 20\,g$ દળ ધરાવતા પદાર્થ પર $q = 3.0\,mC$ જેટલો વિદ્યુતભાર છે. તે $20\,m/s$ ના વેગથી ગતિ કરે છે અને વેગની દિશામાં જ $80\,N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ વિસ્તારમાં $3\,s$ પછી પદાર્થનો વેગ .......$m/s$ થશે.

$10^{-6} \ kg$ દળ ધરાવતા પાણીના ટીપા પર $(-10^{-6}) \ C$ વિદ્યુતભાર છે. આ ટીપા પર કેટલા મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવું જોઈએ જેથી તે તેના વજન સાથે સંતુલનમાં રહે?

Difficult
View Solution

$800 \; V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતી બે ધાતુની પ્લેટો એકબીજાથી $0.02 \; m$ આડા અંતરે રહેલી છે. $1.96 \times 10^{-15} \; kg$ દળ ધરાવતો એક કણ પ્લેટોની વચ્ચે સંતુલનમાં લટકાવેલ છે. જો $e$ એ પ્રાથમિક વિદ્યુતભાર હોય,તો કણ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

એક વિદ્યુતભારિત કણ $q$ ને બીજા સ્થિર વિદ્યુતભારિત કણ $Q$ તરફ $v$ ઝડપથી ફેંકવામાં આવે છે. તે $Q$ ની નજીક $r$ જેટલા લઘુત્તમ અંતર સુધી પહોંચે છે અને પછી પાછો ફરે છે. જો $q$ ને $2v$ જેટલી ઝડપ આપવામાં આવે,તો લઘુત્તમ અંતર કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo