$m = 20\,g$ દળ ધરાવતા પદાર્થ પર $q = 3.0\,mC$ જેટલો વિદ્યુતભાર છે. તે $20\,m/s$ ના વેગથી ગતિ કરે છે અને વેગની દિશામાં જ $80\,N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ વિસ્તારમાં $3\,s$ પછી પદાર્થનો વેગ .......$m/s$ થશે.

  • A
    $80$
  • B
    $56$
  • C
    $44$
  • D
    $40$

Explore More

Similar Questions

એક $\alpha$-કણ $200\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થાય છે. તેની ગતિઊર્જામાં થતો વધારો.......$eV$ છે.

એક ઇલેક્ટ્રોન $x$-અક્ષ તરફ ગતિ કરી રહ્યો છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં લાગુ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોનનો માર્ગ કેવો હશે?

$m$ દળ અને $-q_1$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $+q_2$ વિદ્યુતભારની આસપાસ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $-q_1$ વિદ્યુતભારનો પરિભ્રમણ સમયગાળો શોધો.

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $x$-અક્ષ પર $v$ વેગથી ગતિ કરે છે અને $y$-અક્ષની દિશામાં રહેલા સમાન વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ માં પ્રવેશ કરે છે. કણનો ગતિપથ કેવો હશે?

$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતો અને $w$ જેટલું વજન ધરાવતો એક ગોળો $d$ અંતરે રહેલી બે ઉભી પ્લેટો વચ્ચે ગુરુત્વાકર્ષણ હેઠળ નીચે પડે છે. જ્યારે પ્લેટો વચ્ચે $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે છે,ત્યારે ગોળાનો પ્રવેગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $BC$ રેખાની દિશામાં બદલાય છે. $Q$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo