$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.

  • A

    $10\, V/m$ ઉર્ધ્વદિશા

  • B

    $10\, V/m$ અધોદિશા

  • C

    $0.1\, V/m$ અધોદિશા

  • D

    $0.1\, V/m$ ઉર્ધ્વદિશા

Similar Questions

$R$ ત્રિજ્યાનો એક અવાહક ઘન ગોળાની સમાન ઘન વિદ્યુતભારની ઘનતાઘઘ છે. ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાનું પરિમિત મૂલ્ય આ સમાન વિદ્યુતભાર વિતરણના પરિણામ સ્વરૂપે મળે છે જે ગોળાના પૃષ્ઠ આગળ અને ગોળાની બહારના બિંદુ આગળ મળે છે.

વિધાન$-1$ : જ્યારે એક વિદ્યુતભાર $'q'$ ને ગોળાના પૃષ્ઠના કેન્દ્ર આગળ લઈ જવામાં આવે તો તેની સ્થિતિ ઊર્જા $q\rho  /3\varepsilon _0$

વિધાન$-2$ : ગોળાના કેન્દ્રથી $r\, (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $\rho r/3\varepsilon _0$ છે.

એક $M$ દળનો બિંદુવત કણ કે જે $L$ લંબાઈના દળ રહિત અવાહક સળિયાના એક છેડે જોડાયેલો છે. બીજા તેટલા જ દળનો બિંદુવત કણ સળિયાના બીજા છેડે જોડાયેલો છે. બે કણો $+q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવે છે. આ ગોઠવણ સમાન વિદ્યુતક્ષેત્રના $E$ ના પ્રદેશમાં થયેલ છે. જ્યારે સળિયો ક્ષેત્રની દિશા સાથે સૂક્ષ્મ ખૂણો $(< 5^o)$ બનાવે છે ત્યારે સળિયાને ક્ષેત્રને સમાંતર થવા માટે જરૂરી ન્યૂનત્તમ સમય કેટલો હશે ?

$\vec p$ ધ્રુવીય ચાકમાત્રા વાળા વિદ્યુત ડાઈપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મૂકેલો છે. $90^°$ સાથે ડાઈપોલને ભ્રમણ કરતાં થતું કાર્ય ........ છે.

$4 \times 10^{-8}\ coulomb$ વિદ્યુતભારને $2  \times 10^{-2}\ cm$ અંતરે મૂકીને ડાઇપોલ બનાવવામાં આવે છે,તેને $4  \times 10^{8}\ newton/coulomb$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં લાગતું મહત્તમ ટોર્ક અને ડાઇપોલને $180°$ ના ખૂણે ફેરવવા કાર્ય કેટલું કરવું પડે?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા.....