બે ધાતુના ટુકડાઓના સ્થિતિમાનનો તફાવત $800\,V$ છે અને તે $0.02\, m$ સમક્ષિતિજ અંતરે આવેલ છે. $1.96 \times 10^{-15}\, kg$ દળનો એક કણને પ્લેટો વચ્ચેના સંતુલનમાં મુક્ત કરવામાં આવે છે. જો $e$ એ મૂળભૂત વિદ્યુતભાર હોય તો કણ પરનો વિદ્યુતભાર ....... છે.

  • A

    $e$

  • B

    $3e$

  • C

    $6e$

  • D

    $8e$

Similar Questions

જો $V\,\, = \,\, - 5x\,\, + \,\,3y\,\, + \,\,\sqrt {15} \,z\,$ હોય તો ${\text{E(x, y, z)  =  }}.....unit$

એક બિંદુ $(x,y,z) $ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=-x^2y-xz^3 +4 $ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______

  • [AIPMT 2009]

$P(x, y)$ બિંદુએ વિધુતસ્થિતિમાન $V = axy$ હોય તો, $P$ થી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર કોના સપ્રમાણમાં હોય?

જો $x$ અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન $x=-2\,m$ થી $x=+2\,m$ વચ્ચે નિયમિત $60\,V$ થી $20\,V$ સુધી ઘટતું રહેતું હોય તો ઉગમ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું થાય?

અવકાશમાંનાં અમુક વિસ્તારમાં, ઉગમબિંદુથી $x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરતાં મળતાં વિદ્યુતક્ષેત્રનું ચલન દર્શાવવા $V=8 x^2+2$ વાપરવામાં આવે છે. અહી $x$ એ કોઈપણ બિંદુનો $x$ યામ છે .આ રીતે બિંદુ $(-4,0)$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .......... $V / m$ મળશે.