એક થેલામાં બે દડા છે જેમાંથી એક સફેદ અને એક કાળો છે. જો થેલામાં એક સફેદ દડો મૂકવામાં આવે છે અને પછી એક દડાની યાર્દચ્છિક પસંદગી કરવામાં આવે છે તો તે સફેદ હોય તેની સંભાવના મેળવો.
$\frac{1}{4}$
$\frac{2}{3}$
$\frac{1}{5}$
$\frac{1}{3}$
યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક $3-$ અંકોવાળી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંકો અયુગ્મ હોય તેની સંભાવના..............છે.
દરેક વ્યક્તિ $\mathrm{A}$ અને $\mathrm{B}$ સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.
$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંંથી કોઇપણ બે પત્તાં યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બંને પત્તાં રાજા હોય તેની સંભાવના .......છે.
યોગ્ય રીતે ચિપેલા $52$ પત્તા પૈકી એક પતુ લેતાં તે પત્તું રાજાનું હોવાની અનુકૂળ સંભાવના પ્રમાણ શોધો.