$10\,m$ ઊંડી નદી $5\,m/s$ ના વેગથી વહી રહી છે. નદીના સમક્ષિતિજ સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) કેટલું હશે? :- $(\eta = 10^{-3}\,SI\,unit)$

  • A
    $10^{-3}\,N/m^2$
  • B
    $0.8\times 10^{-3}\,N/m^2$
  • C
    $0.5\times 10^{-3}\,N/m^2$
  • D
    $1\,N/m^2$

Explore More

Similar Questions

વેગ પ્રચલન (velocity gradient) અને સ્નિગ્ધતા ગુણાંક (coefficient of viscosity) સમજાવો અને તેમના એકમો જણાવો.

$a$ બાજુ અને $\rho$ ઘનતા ધરાવતો એક સમઘન બ્લોક અચળ વેગ $v$ સાથે સ્થિર ઢળતી સપાટી પર સરકે છે. સપાટી અને બ્લોક વચ્ચે $t$ જાડાઈનું ચીકણા પ્રવાહીનું પાતળું પડ છે. જો ઢાળનો ખૂણો $37^{\circ}$ હોય,તો પાતળા પડનો સ્નિગ્ધતા ગુણાંક કેટલો હશે?

Difficult
View Solution

નદીમાં પાણીનો વેગ સપાટી પાસે $18\, km/h$ છે. જો નદી $5\, m$ ઊંડી હોય,તો પાણીના આડા સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) શોધો. પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $\eta = 10^{-2}\, \text{poise}$ છે.

એક ન્યુટોનિયન પ્રવાહી શાફ્ટ અને સ્લીવ વચ્ચેની જગ્યા ભરે છે. જ્યારે શાફ્ટ પર સ્લીવને સમાંતર $800$ $N$ નું બળ લગાડવામાં આવે છે,ત્યારે શાફ્ટ $1.5$ $cm/s$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. જો તેના બદલે $2.4$ $kN$ નું બળ લગાડવામાં આવે,તો શાફ્ટ ......... $cm/s$ ની ઝડપે ગતિ કરશે.

Difficult
View Solution

પ્રવાહી અને વાયુના સ્નિગ્ધતા ગુણાંક તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo