$m$ દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર $60^o$ ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
$\frac{{mv}}{2}$
$\;\frac{{mv}}{3}$
$mv$
$2mv$
સુરેખ પથ પર ગતિ કરતાં પદાર્થને કોણીય વેગમાન પણ હોઈ શકે ?
વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.
$2\, kg$ દળ ધરાવતાં પદાર્થનો સ્થાન-સમયનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થ પર $t = 0\, s$ અને $t = 4\, s$ માટે બળનો આઘાત કેટલો હશે ?
જો $ m_1 = 4m_2$ હોય,તો $m_2 $ નો પ્રવેગ કેટલો થાય? $m_1 $ નો પ્રવેગ $a$ છે.
$50 \,g$ દળનાં એેક દડાને $20\,m$ ની ઉંચાઈથી ફેકવામાં આવે છે. એક જમીન પર ઉભેલો છોકરો $200 \,N$ નાં સરેરાશ બળ સાથે બેટથી દડાને શિરોલંબ રીતે ઉપર તરફ મારે છે. જેથી તે $45 \,m$ ની શિરોલંબ ઉંચાઈને પ્રાપ્ત કરે છે. તો દડાનો બેટ સાથેનો સંપર્ક સાથે રહેવાનો સમય શોધો.
[ $g=10 \,m / s ^2$ લો]