$P(2, 3)$ બિંદુમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $A$ પર પરાવર્તન પામે છે અને પરાવર્તિત કિરણ $Q(5, 4)$ બિંદુમાંથી પસાર થાય છે. ધારો કે $R$ એ રેખાખંડ $AQ$ નું $2:1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું બિંદુ છે. જો $R$ માંથી $\angle PAQ$ ના દ્વિભાજક પર દોરેલા લંબના લંબપાદ $M$ ના યામ $(\alpha, \beta)$ હોય,તો $7\alpha + 3\beta$ ની કિંમત ....... છે.

  • A
    $31$
  • B
    $91$
  • C
    $310$
  • D
    $312$

Explore More

Similar Questions

ધારો કે ત્રિકોણ $PQR$ એ રેખા $x+2y=2$ માં શિરોબિંદુઓ $(1,3), (3,1)$ અને $(2,4)$ ધરાવતા ત્રિકોણનું પ્રતિબિંબ છે. જો $\triangle PQR$ નું મધ્યકેન્દ્ર $(\alpha, \beta)$ બિંદુ હોય,તો $15(\alpha-\beta)$ ની કિંમત શોધો:

જો રેખા $2x - 3y + 5 = 0$ એ $(1, -2)$ અને $(\alpha, \beta)$ ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક હોય,તો $\alpha + \beta =$

બિંદુઓ $(3, 4)$ અને $(-1, 2)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.

જો $Q$ અને $R$ એ બિંદુ $P(2,3)$ ના રેખાઓ $x-y+2=0$ અને $2x+y-2=0$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ હોય,તો $Q$ અને $R$ ક્યાં આવેલા છે?

ધારો કે $L$ એ $xy$-સમતલમાં એવી રેખા છે જેના $x$ અને $y$ અંતઃખંડો અનુક્રમે $3$ અને $1$ છે. તો આ રેખામાં બિંદુ $(-1, -4)$ નું પ્રતિબિંબ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo