$1.00\, g$ દળનું વરસાદનું ટીપું $1\,km$ ની ઊંચાઈએથી $50\,m s^{-1}$ ની ઝડપથી જમીન સાથે અથડાય છે, તો નીચેની રાશિઓ ગણો.
$(a)$ ટીપાંની સ્થિતિમાં થતો ઘટાડો.
$(b)$ ટીપાંની ગતિઊર્જામાં થતો વધારો.
$(c)$ ટીપાંની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો એ તેની ગતિ ઊર્જાના વધારા જેટલો છે ? જો ના, તો શા માટે ? $(g = 10\, m s^{-2}$ લો.$)$
અહી, ટીપાંનું દળ $m=1 g =10^{-3}\,kg$
$h=1\,km =10^{3}\,m$
$v=50\,m s ^{-1}$
$g=10\,m s ^{-1}$
$(a)$ સ્થિતિઉર્જામાં થતો ધટાડો = $m g h$
$=10^{-3} \times 10 \times 10^{3}$
$=10 J$
$(b)$ ગતિઊર્જામાં થતો વધારો $=\frac{1}{2} m v^{2}$
$=\frac{1}{2} \times 10^{-3} \times(50)^{2}$
$=\frac{1}{2} \times 10^{-3} \times 2500$
$=1.250 J$
$(c)$ના, હવાના અવરોધના લીધે ટીપાંની ઝડપમાં ધટાડો થતાં સ્થિતિઉર્જાનો થોડો ભાગ વપરાય છે તેથી ગતિઊર્જામાં થતો વધારો સ્થિતિઊર્જાના ઘટાડા જેટલો હોતો નથી.
ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.
એક કણ પર થયેલ કુલ કાર્ય એે તેની ગતિ ઊર્જામાં થતાં ફેરફાર જેટલું હોય છે. આ લાગુ પડશે...
ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
સમતલ સપાટી પર છ $v_{t}=2 \;m s ^{-1}$ ની. ઝડપથી ગતિ કરતો $m=1\; kg$ દળનો એક બ્લૉ ક, ખ૨ બચડા પટ્ટામાં પ્રવેશે છે જે $x = 0 .1 0 \,m$ થી $x =2.01\, m$ સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લૉક પર લાગતું અવરોધક બળ $F_{r}$ એ $x$ ના વ્યસ્ત પ્રમાણમાં છે.
$F_{r}=\frac{-k}{x}$ જ્યાં, $0.1 < x < 2.01 \;m$
$=0$ જ્યાં $x < 0.1\; m$ અને $x > 2.01\; m$
અહીંયાં, $k=0.5\; J $ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લૉકની અંતિમ ગતિઊર્જા અને ઝડપ કેટલા $v_{f}$ હશે ?
$4kg $ દળ અને $ 2m $ લંબાઇ ધરાવતી ચેઇનનો ચોથો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય.....$J$