$m$ દળના ગોળાને $l$ લંબાઇની દોરી સાથે બાંધીને નીચેના બિંદુએ કેટલી ગતિઊર્જા આપવાથી ગોળો એક પરિભ્રમણ પૂર્ણ કરે?
પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ $(6\hat i + 8\hat j)\,m/sec.$છે તો તેની અવધિ ........ $m$ મળે .
એક પદાર્થને $45^o$ ના ખૂણે $K$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો મહતમ ઊંચાઇએ પદાર્થની ગતિઊર્જા કેટલી થાય?
એક પદાર્થ જેનું દળ $1 \,kg$ છે તેને સમતલ જમીન પર સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $50 \,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે, તો પદાર્થના ઉડ્ડયન દરમિયાન તેના વેગમાનના મૂલ્યમાં થતો ફેરફાર ............ $kg ms ^{-1}$ હશે. $\left( g =10 \,m / s ^2\right)$
એક પદાર્થ $100 \,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર $40 \,sec$ માં પરિભ્રમણ પૂરું કરે છે,તો $2 \,min \,20 \,sec$ ના અંતે કેટલું અંતર ....... $m$ કાપશે?