એક પદાર્થ જેનું દળ $1 \,kg$ છે તેને સમતલ જમીન પર સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $50 \,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે, તો પદાર્થના ઉડ્ડયન દરમિયાન તેના વેગમાનના મૂલ્યમાં થતો ફેરફાર ............ $kg ms ^{-1}$ હશે. $\left( g =10 \,m / s ^2\right)$

  • A

    $50$

  • B

    $100$

  • C

    $25$

  • D

    $0$

Similar Questions

એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે. $c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેનો કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

$L$ લંબાઇની દોરી વડે પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં ગતિ કરાવવામાં આવે છે.જયારે પદાર્થ નીચેના બિંદુએ હોય છે, ત્યારે તેની ઝડપ $u$ છે, તો જયારે દોરી સમક્ષિતિજ થાય, ત્યારે વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

$r$ ત્રિજયામાં કાર $v$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $ g \,meter/{\sec ^2}$ હોય,તો કારનો કુલ પ્રવેગ કેટલો થાય?

$R$ ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા એક કણનો કોઈ બિંદુ $P(R, \theta)$, જ્યાં $\theta$ એ $y$ - અક્ષથી માપવામાં આવે છ, નો પ્રવેગ $\vec{a}........$ જુટલો થશે.

એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અચળ ઝડપથી કરે, ત્યારે કણ ${P_1}$ થી ${P_2}$ ગતિ કરે,ત્યારે વેગમાં કેટલો ફેરફાર થાય?