એક પદાર્થ $100 \,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર $40 \,sec$ માં પરિભ્રમણ પૂરું કરે છે,તો $2 \,min \,20 \,sec$ ના અંતે કેટલું અંતર ....... $m$ કાપશે?
$70$
$140 $
$110$
$220 $
એક દડાને કોઈ બિંદુએથી ઝડપ $‘v_0$’ અને ઉન્નતિ કોણ $\theta $ થી ફેંકવામાં આવે છે. તે જ સ્થાન અને તે જ ક્ષણે એક વ્યક્તિ અચળ વેગ $\frac{{'{v_0}'}}{2}$ થી દડો પકડવા માટે દોડે છે.શું તે વ્યક્તિ દડો પકડી શકશે? જો હા, તો પ્રક્ષેપન કોણ $\theta $ શું હશે?
બે બળોનો સદિશ સરવાળો તેમના સદિશ તફાવત ને લંબ છે. આ કિસ્સામાં બળો ....
ચાર પદાર્થો $P$, $Q$, $R$ અને $S$ સમાન વેગથી અનુક્રમે $15^o$, $30^o$, $45^o$ અને $60^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તો કોની અવધિ લઘુત્તમ હશે?
$h$ ઊંચાઇના ટાવર પરથી એક દડાને $u$ વેગથી નીચે તરફ અને બીજા દડાને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં ફેકતા, જમીન પર આવે ત્યારે વેગનો ગુણોત્તર કેટલો મળે?