પૂર્વ તરફ ગતિ કરતો એક ઘન વિદ્યુતભારિત થયેલ કણ એક ઉપરની દિશામાં પ્રવર્તતા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. તો કણ....

  • [AIPMT 1997]
  • A

    ઉપરની દિશામાં વિચલન થાય

  • B

    વધતી ઝડપથી વર્તુળમય ગતિ કરે

  • C

    ઝડપ બદલાયા વગર વર્તુળમય ગતિ કરે

  • D

    પૂર્વ દિશામાં ગતિ શરૂ રાખે

Similar Questions

$4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ $0.3\, T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને $60^o$ ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા $cm$ હશે?

(પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\, kg$, પ્રોટોનનો વિજભાર $=1.69 \times 10^{-19}\,C$)

  • [JEE MAIN 2020]

$\mathrm{e}$ વિધુતભાર અને $\mathrm{m}$ દળનો કણ ${{\rm{\vec E}}}$ અને ${{\rm{\vec B}}}$ જેટલી સમાન તીવ્રતાવાળા વિધુત અને ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે, તો પરિમાણરહિત અને ${\left[ {\rm{T}} \right]^{ - 1}}$ પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ મેળવો.

એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે, તેના વેગના ધટકો $B$ પર છે અને $B$ ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?

  • [JEE MAIN 2023]

$-2\;\mu C\;$ વિદ્યુતભાર ધરાવતો કણ $2\;T$ ચુંબકીયક્ષેત્રમાં $y$ દિશામાં દાખલ થાય, જ્યારે તેનો વેગ $\left( {2\hat i + 3\hat j} \right) \times \;{10^6}\,m/s$ ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ ..... 

  • [AIPMT 2009]

$l$ લંબાઈ માં $0.3\,T$ નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે $60$ ના ખૂણે $4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગ થી દાખલ થાય છે. $10$ પરિણામમાં પ્રોટોન $l$ અંતર કાપતો હોય તો $l= ....... m$

(પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27} \,kg,$ પ્રોટોનનું વિધુતભાર $\left.=1.6 \times 10^{-19}\, C \right)$

  • [JEE MAIN 2020]