એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે, તેના વેગના ધટકો $B$ પર છે અને $B$ ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?
ચુંબકીયક્ષેત્ર $B$ ની લંબ દિશામાં અક્ષની સાથ ધુમ્મરીયો માર્ગ
ચુંબકીયક્ષેત્ર $B$ ની દિશામાં સીધો
ચુંબકીયક્ષેત્ર $B$ ની દિશામાં ધૂમ્મરીયો માર્ગ
વર્તુળાકાર માર્ગ
$m$ દળ અને $Q$ વિદ્યુતભાર અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે.તો $ 3 \,sec $ પછી ગતિઊર્જા......$K$ થાય.
સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.
વિદ્યુતપ્રવાહ ધારિત તારમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે તેમ છતાં ચુંબકીય ક્ષેત્ર તેના પર બળ લગાટે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર
પ્રોટોન અને $\alpha - $ કણ ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે સમાન વેગથી દાખલ થાય છે.જો પ્રોટોન $5$ પરિભ્રમણ કરવા $25\mu \,\sec $ સમય લે તો $\alpha - $ કણનો આવર્તકાળ કેટલા ......$\mu \,\,\sec $ થાય?
પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે?