કોઈ ભૌતિક રાશિ $P$ ને $P=  \frac{{{A^3}{B^{\frac{1}{2}}}}}{{{C^{ - 4}}{D^{\frac{3}{2}}}}} $ સૂત્ર વડે રજૂ કરવામાં આવે તો, $P$ માં કોના દ્વારા મહત્તમ ત્રુટિ ઉમેરાશે?

  • A

    $A$

  • B

    $B$

  • C

    $C$

  • D

    $D$

Similar Questions

એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?

એક સાર્વજનિક યોરસ બાગ, $(100 \pm 0.2) \,m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુ ની લંબાઈ ............. $m$ હશે?

પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ હોવી જોઈએ.

કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1991]

એક પદાર્થનું દળ $225 \pm  0.05\, g $ છે. આ માપમાં પ્રતિશત ત્રુટિ શોધો.