એક સાર્વજનિક યોરસ બાગ, $(100 \pm 0.2) \,m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુ ની લંબાઈ ............. $m$ હશે?

  • A

    $(10 \pm 0.01)$

  • B

    $(10 \pm 0.1)$

  • C

    $(10 \pm 0.02)$

  • D

    $(10 \pm 0.2)$

Similar Questions

''સાધનનું લઘુતમ માપ શક્ય એટલું નાનું હોય તેવું સાધન વાપરવું હિતાવહ છે.” આ વિધાન સ્પષ્ટ કરો.

જો $f =x^2$ હોય, તો $f$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી ?

જ્યારે તાંબાના ગોળાને ગરમ કરવામાં આવે છે ત્યારે અવલોકનમાં મહત્તમ પ્રતિશત ફેરફાર શેમાં જોવા મળશે ?

કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1991]

બે રાશિના મૂલ્યો સાધનથી ચોકચાઈ પૂર્વક માપતા $A = 2.5\,m{s^{ - 1}} \pm 0.5\,m{s^{ - 1}}$, $B = 0.10\,s \pm 0.01\,s$ મળે છે. તો $AB$ નું માપન કેટલું થાય?