ભૌતિક રાશિ $X = \frac{{2{k^3}{l^2}}}{{m\sqrt n }}$ માં $k,\,l,\, m$ અને $n$ માં પ્રતિશત ત્રુટિ $1\%,2\%,3\%$ અને $4\%$ હોય,તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.

  • A

    $8$

  • B

    $10$

  • C

    $12$

  • D

    $14$

Similar Questions

ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે એકસાથે શા માટે દર્શાવવામાં આવે છે ?

કોઇ એક પદાર્થના વેગના માપનમાં આવતી ઘન ત્રુટિ $50\%$  હોય તો તેની ગતિઊર્જાના માપનમાં કેટલા ................ $\%$ ત્રુટિ આવે?

કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1991]

વાયુની બે વિશિષ્ટ ઉષ્મા  $C_P = (12.28 \pm 0.2)$ એકમ અને $C_V = (3.97 \pm 0.3)$ એકમ હોય તો વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું થાય?

જો $a, b, c$ ના પરિમાણમાં જો $A, B$ અને $C$ એ પ્રતિશત ત્રુટિ હોય તો $ABC$ ની અંદાજીત ત્રુટિ કેટલી હશે ?