એક માણસ જેના હાથ ખીચામાં છે તે બરફ પર $10\,m / s$ ના દરથી સ્કેટિંગ કરે છે અને $50\,m$ ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. તો તેનો ઊભી દિશા સાથેનો ઢોળાવ કેટલો હશે ? $( g =10$ $\left.m / s ^2\right)$
$\tan ^{-1}\left(\frac{1}{2}\right)$
$\tan ^{-1}(1 / 5)$
$\tan ^{-1}(3 / 5)$
$\tan ^{-1}(1 / 10)$
સમતલ રસ્તા પર વળાંક લેતી કાર માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?
$50\;m$ ત્રિજયા ધરાવતા પથ પર $ 500 \;kg$ ની કાર $36\;km/hr$ ની ઝડપથી વળાંક લે છે. કેન્દ્રગામી બળ .......... $N$ થાય.
$m$ દળની એક કાર $R$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો $\mu_s $ રોડ અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય, તો આ વર્તુળાકાર ગતિ દરમિયાન કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હોવી જોઈએ?
એક સાઈક્લ સવાર $14 \sqrt{3} \,m / s$ ની ઝડપે સાથે સાઈકલ ચલાવી રહ્યો છે, $20 \sqrt{3} \,m$ ત્રિજ્યાનાં વર્તુળાકાર રસ્તા પર ઘસડાયા વિના વળાંક લે છે. તો તેનો શિરોલંબ સાથેનો કોણ છે
ઢોળાવવાળા વક્રાકાર પરથી optimum ઝડપે જતા વાહનના ટાયરનો ઘસારો જણાવો.