સમતલ રસ્તા પર વળાંક લેતી કાર માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?
જો કોઈ સાઇકલચાલક $4.9\, m/s$ ની ઝડપે સ્તરીય માર્ગ પર $4 \,m$ ત્રિજ્યાનો વળાંક લઈ શકતો હોય તો સાઇકલ ના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
એક ગ્રામોફોન રેકોર્ડ $\omega $ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકોર્ડના કેન્દ્રથી $r $ અંતરે એક સિકકો મૂકેલો છે. સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય $\mu $ છે. સિકકો એ રેકોર્ડની સાથે ભ્રમણ કરશે, જો ........
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. વાહનનું પરિણામી (કુલ) વજન છે
એક રસ્તા પર $30\, m$ ત્રિજ્યાવાળા વળાંક પર કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ છે, તો કાર ની મહત્તમ ઝડપ ....... $ m/sec$ થાય.
ઢોળાવવાળા વક્રાકાર પરથી optimum ઝડપે જતા વાહનના ટાયરનો ઘસારો જણાવો.