$3\, kg$ દળનો દડો દીવાલ સાથે $60^o$ ના ખૂણે અથડાય છે અને તેટલા જ ખૂણેથી પાછો ફરે છે. સંપર્ક સમય $0.20\,s$ છે. દીવાલ પર લાગતાં બળની ગણતરી કરો.

534-138

  • [AIIMS 2013]
  • [AIPMT 2000]
  • A

    $100\,N$

  • B

    $50\sqrt 3 \,N$

  • C

    $150\sqrt 3 \,N$

  • D

    $75\sqrt 3 \,N$

Similar Questions

બળનો આધાત મહત્તમ કઇ આકૃતિમાં છે?

$30 \,{g}$ ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન $108\, {kmph}$ (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો $X$ અક્ષની દિશામાં બોલ $a$ અને બોલ $b$ ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2021]

સુરેખ પથ પર ગતિ કરતાં પદાર્થને કોણીય વેગમાન પણ હોઈ શકે ? 

$12\; m/s $ ની ઝડપથી ગતિ કરતો અને $0.5\ kg$  દળવાળો એક બોલ દીવાલ સાથે $30^o $ ના કોણે અથડાય છે. બોલ તેટલી ઝડપે અને તેટલા જ કોણે પરાવતિર્ત થાય છે. જો બોલનો દીવાલ સાથેનો સંપર્કસમય $0.25\;s $ હોય, તો દીવાલ પર લાગતું સરેરાશ બળ ($N$ માં) કેટલું હશે?

  • [AIPMT 2006]

કણ પર $250\, N$ ન્યુટનનું બળ લગાડતાં $125 \,kg-m/s$ નું વેગમાન પ્રાપ્ત કરે છે.તો બળ ......... $\sec$ સુધી લગાવવામાં આવ્યું હશે.