કણનો સ્થાન સદીશ $\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $\omega$ અચળાંક અને $t$ સમય છે.તો નીચેનામાથી કણના વેગ $\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})$ અને પ્રવેગ  $\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})$ માટે શું સાચું પડે?

  • [JEE MAIN 2020]
  • A

    $\overrightarrow{\mathrm{v}}$ એ  $\overrightarrow{\mathrm{r}}$ ને લંબ અને $\overrightarrow{\mathrm{a}}$ ઉગમબિંદુ તરફની દિશામાં 

  • B

    $\overrightarrow{\mathrm{v}}$ અને $\overrightarrow{\mathrm{a}}$ બંને $\overrightarrow{\mathrm{r}}$ ને સમાંતર 

  • C

    $\overrightarrow{\mathrm{v}}$ અને $\overrightarrow{\mathrm{a}}$ બંને $\overrightarrow{\mathrm{r}}$ ને લંબ 

  • D

    $\overrightarrow{\mathrm{v}}$ એ  $\overrightarrow{\mathrm{r}}$ ને લંબ અને $\overrightarrow{\mathrm{a}}$ ઉગમબિંદુથી વિરુદ્ધની દિશામાં 

Similar Questions

ગતિ કરતાં કણના યામો $t$ સમયે $ x = \alpha t^3$ અને $y = \beta t^3$ વડે આપી શકાય છે,તો $t$ સમયે કણની ઝડપ કેટલી થાય?

  • [AIEEE 2003]

$t =0$ એ $origin$ થી છોડેલા પ્રક્ષેપણની જગ્યા એ $t =2\,s$ એ $\vec{r}=(40 \hat{i}+50 \hat{j})$ વડે અપાય છે. જો તેને સમક્ષિતિજ સાથે $\theta =..........$ ખૂણે પ્રક્ષિપ્ત કરેલો હશે?

$\left(g=10\,m / s ^2\right)$

એક ફૂટબોલને શિરોલંબ ઉપર તરફ હવામાં કીક મારવામાં આવે તો તેની ગતિપથની મહત્તમ ઊંચાઈએ $(a)$ તેનો પ્રવેગ $(b)$ તેનો વેગ કેટલો હશે ?

એક પર્વતારોહક જમીનથી $490\; m$ ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં $15 \;m/ s$ નાં પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતાં પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. ( $g = 9.8 \;m /s^2$ ) 

એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?