એક ફૂટબોલને શિરોલંબ ઉપર તરફ હવામાં કીક મારવામાં આવે તો તેની ગતિપથની મહત્તમ ઊંચાઈએ $(a)$ તેનો પ્રવેગ $(b)$ તેનો વેગ કેટલો હશે ?
$(a)$ ફૂટબોલને શિરોલંબ ઉપર તરફ કીક મારતાં તે પ્રદ્ષિપ્ત પદાર્થ ગણાય તેથી સમગ્ર ગતિપથ પર પ્રવેગ, ગુરુત્વપ્રવેગ જેટલો અચળ રહે જે નીચેની દિશામાં હોય તેથી પ્રવેગ = $9.8 m s ^{-2}$
$(b)$ જ્યારે ફૂટબોલ મહત્તમ ઊંચાઈ પર પહોંચે ત્યારે તેનો વેગ શૂન્ય હોય કારણ કે ગતિ શિરોલંબ હોવાથી સમક્ષિતિજ વેગ શૂન્ય છે.
પદાર્થ ઉદગમબિદુથી શરૂ કરે છે જેનો પ્રવેગ $6 m/s^2$ $x$ દિશામાં અને $8 m/s^2$ $y$ દિશામાં, તો તેણે $4\,sec$ માં ........ $m$ અંતર કાપશે.
એક બિંદુ પરના સ્થાન સદીશ $2 \hat{i}+4 \hat{j}$ થી બીજુ બિંદુ પરના સ્થાન સદીશ $5 \hat{i}+1 \hat{j}$ સુધીનું કણનું સ્થાનાંતર ............ એકમ હશે.
પૂર્વ સાથે $45^°$ ના ખૂણે $6\, km$ અંતર કાપ્યા પછી કાર પૂર્વ સાથે $135^°$ ના ખૂણે $4\, km$ અંતર કાપે છે, તો ઉદ્ગમબિંદુથી કેટલા અંતરે હશે?
એક કાર ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $45^o$ ના કોણે $6\, km$ ની અંતર કાપે છે અને પછી ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $135^o$ ના કોણે $4\, km$ અંતર કાપે છે . તો તે પ્રારંભિક સ્થાન થી કેટલી દૂર હશે? તેના પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ને જોડતી સુરેખા પૂર્વ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે?