કણે $t$ સમયમાં કાપેલું અંતર $x$ એ $x = {\left( {t + 5} \right)^{ - 1}}$ સૂત્ર મુજબ બદલાય છે. કણનો પ્રવેગ શેના સમપ્રમાણમાં હશે?
$($વેગ$)^{\frac{3}{2}}$
$($અંતર$)^2$
$($અંતર$)^{ - 2}$
$($વેગ$)^{\frac{2}{3}}$
પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો.
પ્રતિપ્રવેગી ગતિ કોને કહે છે ?
એક પદાર્થનો વેગ એ $v=\frac{t^2}{10}+20$ સમીકરણના આધારે સમય પર આધાર રાખે છે. પદાર્થ નીચેમાંથી ક્યાં પ્રકારની ગતિ કરે છે ?
જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ઋણ હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
એક કણ $x$- અક્ષની સાપેક્ષે એવી રીતે ફરે છે કે તેના $x-$ યામો એે સમીકરણ $x=4-2 t+t^2$ મુજબ સમય, સાથે બદલાય છે. કણની ઝડપ સમય સાથે કેવી રીતે બદલાઈ જશે ?