બે ડાઈઇલેક્ટ્રીક ભરેલા કેપેસીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે જ્યાં પ્લેટનું ક્ષેત્રફળ $A\;metr{e^2}$ અને બે ફ્લૅટ વચ્ચેનું અંતર $t$ $metre$ હોય તથા ડાઈઇલેક્ટ્રીક અચળાંક અનુક્રમે ${k_1}$ અને ${k_2}$ હોય તો સમતુલ્ય કેપેસીટન્સ મેળવો
$\frac{{{\varepsilon _0}A}}{t}({k_1} + {k_2})$
$\frac{{{\varepsilon _0}A}}{t}.\frac{{{k_1} + {k_2}}}{2}$
$\frac{{2{\varepsilon _0}A}}{t}({k_1} + {k_2})$
$\frac{{{\varepsilon _0}A}}{t}.\frac{{{k_1} - {k_2}}}{2}$
ધાતુનો ડાયઈલેકટ્રીક અચળાંક ........ છે.
ડાઇઇલેક્ટ્રિક એટલે શું?
$A$ જેટલો પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટો વચ્યેનું અંતર $d =2 \,m$ ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકની સંધારકતા $4 \,\mu F$ છે. જો પ્લેટો વચ્ચેના અડધા વિસ્તારને $K =3$ જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા અવાહક માધ્યમથી ભરવામાં આવે (આફૃતિ જુઓ) તો આ તંત્રની નવી સંધારકતા ......... $ \mu F$ થશે.
$C=10\,\mu F$ કેપેસિટરને $12\,V$ બેટરી સાથે જોડેલ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $5$ થી ભરતાં બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર કેપેસિટર પર જશે?