ડાઇઇલેક્ટ્રિક એટલે શું?

Similar Questions

$R$ ત્રિજયા ધરાવતી બે પ્લેટને $d$ અંતરે મૂકતાં કેપેસિટન્સ $C$ બને છે.હવે $R/2$ ત્રિજયા ધરાવતો અને $d$ જાડાઇ ધરાવતો ડાઇઇલેકિટ્રક $6$ ને મૂકતાં નવું કેપેસિટન્સ કેટલુ થાય?

હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસીટરનો કેપેસીટન્સ $6\, \mu F$. છે એક ડાયઈલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસીટન્સ $30\, \mu F$ થાય છે આ માધ્યમની પરમિટિવિટી .......... $C ^{2} N ^{-1} m ^{-2}$ થાય 

$\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\right)$

  • [NEET 2020]

ડાઇઇલેક્ટ્રિક ચોસલાને સમાન વિધુતક્ષેત્રમાં મૂકતાં તેની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના લીધે ઉત્પન્ન થાય છે? તે સમજાવો . 

પારના $64$ સૂક્ષ્મ ટીપાંઓ કે જે દરેકની ત્રિજ્યા $'r'$ અને વિદ્યુતભાર $q$ ભેગા મળીને એક અને મોટા મોટું ટીપું બનાવે છે. દરેક સૂક્ષ્મ ટીપાના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર ........ છે.

$A$ ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક $K = 4$ ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો. 

  • [NEET 2020]