$ _Z^AX $ ન્યુકિલયસ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે છે,પરિણામી ન્યુકિલયસ $ {\beta ^ + } $ કણનું ઉત્સર્જન કરે છે,તો બનતા નવા ન્યુકિલયસનો પરમાણુ ક્રમાંક અને અણુભાર કેટલો થાય?

  • A

    $Z -3, A -4$

  • B

    $Z -1, A -4$

  • C

    $Z -2, A -4$

  • D

    $Z, A -2$

Similar Questions

પ્રોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનના ભેગા થવાથી બે ગામા કિરણો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને આધાર રાખીને રોગનું નિદાન કરાતી સારવાર.

  • [AIIMS 2003]

નીચેની પ્રક્રિયામાં $A,B,C,D,E$ શું છે$?$

$_{92}{U^{238}}{\xrightarrow{\alpha }_B}T{h^A}{\xrightarrow{\beta }_D}P{a^C}{\xrightarrow{E}_{92}}{U^{234}}$

રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $ _ZX^A$ એ $3 \alpha$ - કણનું અને $5 \beta$ - કણનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુક્લિયસના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર .....થશે.

$ _z{X^A}{ \to _{z + 1}}{Y^A}{ \to _{z - 1}}{K^{A - 4}}{ \to _{z - 1}}{K^{A - 4}} $ આપેલ પ્રક્રિયામાં અનુક્રમે કયા કણોનું ઉત્સર્જન થાય?

  • [AIPMT 1993]

મુક્ત ન્યુટ્રોનનું પ્રોટોન ઇલેક્ટ્રોન અને બીજા કયા તત્વમાં વિઘટન થાય?