મુક્ત ન્યુટ્રોનનું પ્રોટોન ઇલેક્ટ્રોન અને બીજા કયા તત્વમાં વિઘટન થાય?
ન્યુટ્રિનો
એન્ટિન્યુટ્રિનો
આલ્ફા કણ
બીટા કણ
નીચે મુજબની રેડિયો એક્ટિવ ક્ષય પ્રક્રિયા ધ્યાનમાં લો.
${ }_{84}^{218} A \stackrel{\alpha}{\longrightarrow} A_1 \stackrel{\beta^{-}}{\longrightarrow} A_2 \stackrel{\gamma}{\longrightarrow} A_3 \stackrel{\alpha}{\longrightarrow} A_4 \stackrel{B^{+}}{\longrightarrow} A_5 \stackrel{\gamma}{\longrightarrow} A_6$
$A_6$ના પરમાણુ દળમાં અને પરમાણુ ક્રમાંક શું થાય?
$\beta -$ ક્ષયમાં મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયાઓ સમીકરણ આપી સમજાવો.
$\alpha -$ કણ શું ધરાવે છે?
રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $ _ZX^A$ એ $9 \alpha$ - કણનું અને $5 \beta$ - કણનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુક્લિયસના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર .....થશે.
જ્યારે યૂરેનિયમ ${ }_{92} U ^{238}$ ન્યુક્લિયસ લેડ ${ }_{82} Pb ^{206}$ માં ક્ષય પામે તો કેટલા આલ્ફા અને બીટા કણો ઉત્સર્ણત થશે ?