$ _z{X^A}{ \to _{z + 1}}{Y^A}{ \to _{z - 1}}{K^{A - 4}}{ \to _{z - 1}}{K^{A - 4}} $ આપેલ પ્રક્રિયામાં અનુક્રમે કયા કણોનું ઉત્સર્જન થાય?

  • [AIIMS 1982]
  • [AIPMT 1993]
  • A

    $ \;\alpha ,\;\beta,\;\gamma $

  • B

    $ \beta ,\;\alpha ,\;\gamma $

  • C

    $ \gamma ,\;\alpha ,\;\beta $

  • D

    $ \beta ,\;\gamma ,\;\alpha $

Similar Questions

ક્ષ-કિરણઓ અને $\gamma$ - કિરણો વચ્ચેનો પ્રારંભિક તફાવત .....

ક્યુ કિરણ ધન વિજભારિત કણ ધરાવે છે?

  • [AIPMT 2001]

બોરોન પર ન્યુટ્રોન આપાત કરતાં $\alpha$ -કણનું ઉત્સર્જન થાય,તો પરિણામી ન્યુકિલયસ કયું બને?

ૠણ $ \beta - $ ઉત્સર્જન દરમિયાન શું થાય?

  • [IIT 1987]

ન્યુકિલયસ $ _n{X^m} $ એક $ \alpha $ કણ અને એક $ \beta $ કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુકિલયસ કયું બને?

  • [AIPMT 1998]