રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $ _ZX^A$ એ $3 \alpha$ - કણનું અને $5 \beta$ - કણનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુક્લિયસના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર .....થશે.

  • A

    $\frac{{A - Z - 12}}{{Z - 6}}$

  • B

    $\frac{{A - Z}}{{Z - 1}}$

  • C

    $\frac{{A - Z - 11}}{{Z - 6}}$

  • D

    $\frac{{A - Z - 11}}{{Z - 1}}$

Similar Questions

જ્યારે ${ }_{3} Li ^{7}$ ન્યુક્લિયસ ઉપર પ્રોટોનનું પ્રતાડન (મારો) કરતાં નિપજ ન્યુક્લિયસ ${ }_{4} Be ^{8}$ હોય તો, ઉત્સર્જિત થતો અન્ય કણ કયો હશે?

  • [AIEEE 2006]

નીચે પૈકી કયા વિકિરણની ભેદન ક્ષમતા સૌથી વધુ છે?

  • [AIPMT 1997]

નીચેના માથી કઈ પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા દર્શાવે છે.

  • [AIIMS 2006]

વિવિધ કણના દળ આપેલા છે. $m _{ p }=1.0072 u , m _{ n }=1.0087 u$ $m _{ e }=0.000548 u , m _{ v }=0, m _{ d }=2.0141 u$ જ્યાં $p \equiv$ પ્રોટોન , $n \equiv$ ન્યૂટ્રોન, $e \equiv$ ઇલેક્ટ્રોન, $\overline{ v } \equiv$ એન્ટિન્યુટ્રિનો અને $d \equiv$ ડ્યુટેરોન. નીચેની કઈ પ્રક્રિયામાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય.

  • [JEE MAIN 2020]

આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ $X$ છે.

${ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v$

  • [NEET 2022]