$2 \, kg$ દળના પદાર્થને દોરી વડે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે $5$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફેરવવામાં આવે છે. ત્રિજ્યા અચળ રાખીને દોરીમાં તણાવ બમણું કરવામાં આવે છે. તો નવી ઝડપ આશરે ....... $rpm$ હશે.

  • A
    $14$
  • B
    $10$
  • C
    $2.25$
  • D
    $7$

Explore More

Similar Questions

એક કણ $t=0$ સમયે ઉગમબિંદુથી $3.0 \hat{i} \; m/s$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ શરૂ કરે છે અને $x-y$ સમતલમાં $(6.0 \hat{i} + 4.0 \hat{j}) \; m/s^2$ ના અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. જ્યારે કણનો $y$-યામ $32 \; m$ હોય ત્યારે તેનો $x$-યામ $D$ મીટર છે. $D$ નું મૂલ્ય શોધો.

નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો:
$(a)$ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્યન સમય,માત્ર પ્રારંભિક વેગના શિરોલંબ ઘટક પર આધાર રાખે છે.
$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ પ્રવેગ શૂન્ય હોય છે.
$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે.

$2 \,kg$ દળ ધરાવતો પદાર્થ $4 \,m \,s^{-1}$ ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. જો તેના પર પ્રારંભિક વેગની દિશાને લંબ રૂપે $2 \,s$ સમય માટે $3 \,N$ નું બળ લગાડવામાં આવે, તો પદાર્થનો પરિણામી વેગ કેટલો હશે?

એક કણ $5\ m/s$ ના વેગ સાથે પૂર્વ દિશામાં ગતિ કરે છે. $10\ s$ પછી,તેની દિશા સમાન વેગ સાથે ઉત્તર તરફ બદલાય છે. કણનો સરેરાશ પ્રવેગ કેટલો હશે?

એક કણ ઉગમબિંદુથી $t=0$ સમયે $5 \hat{i} \text{ m/s}$ ના વેગ સાથે ગતિ શરૂ કરે છે અને $x-y$ સમતલમાં એવા બળની અસર હેઠળ ગતિ કરે છે જે $(3 \hat{i} + 2 \hat{j}) \text{ m/s}^2$ નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો તે ક્ષણે કણનો $x$-યામ $84 \text{ m}$ હોય,તો આ સમયે કણની ઝડપ $\sqrt{\alpha} \text{ m/s}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo