$169 \; cm$ ઊંચાઈ ધરાવતો એક માણસ એક થાંભલા પાસે ઊભો છે. તે $130 \; cm$ લાંબો પડછાયો પાડે છે. જો થાંભલો $420 \; cm$ લાંબો પડછાયો પાડતો હોય,તો થાંભલાની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?

  • A
    $323$
  • B
    $546$
  • C
    $550$
  • D
    $589$

Explore More

Similar Questions

એક સમક્ષિતિજ સમતલ પર ઉભેલો ટાવર તેના પાયાથી $160 \; m$ દૂર આવેલા એક બિંદુએ અમુક ખૂણો આંતરે છે. ટાવર તરફ $100 \; m$ આગળ વધતા,ટાવર અગાઉ કરતા બમણો ખૂણો આંતરે છે. ટાવરની ઊંચાઈ ($m$ માં) શોધો:

Difficult
View Solution

એક સીધા આડા રસ્તાની ઉપર ઊભેલા વિમાનમાંથી,વિમાનની વિરુદ્ધ બાજુએ આવેલા બે ક્રમિક માઈલસ્ટોન (માઈલના પથ્થરો) ના અવસેધકોણ $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. રસ્તાથી વિમાનની ઊંચાઈ માઈલમાં શોધો.

Difficult
View Solution

બે ટાવર નદીના સામસામેના કિનારે આવેલા છે. એક ટાવર $60 \ m$ ઊંચો છે. આ ટાવરની ટોચ પરથી,બીજા ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ છે. નદીની પહોળાઈ અને બીજા ટાવરની ઊંચાઈ ($m$ માં) શોધો.

Difficult
View Solution

$6 \ ft$ ની ઊંચાઈ ધરાવતી વ્યક્તિ એક $\frac{26}{3} \ ft$ ઊંચા ઝાડ પર રહેલું ફળ તોડવા માંગે છે. જો વ્યક્તિ ઝાડના થડથી $\frac{8}{\sqrt{3}} \ ft$ દૂર ઉભી હોય,તો તેણે કેટલા ખૂણે પથ્થર ફેંકવો જોઈએ જેથી તે ફળને વાગે ($^{\circ}$ માં)?

જ્યારે ઝાડના પડછાયાની લંબાઈ ઝાડની ઊંચાઈ કરતાં $\sqrt{3}$ ગણી હોય,ત્યારે સૂર્યનો ઉત્સેધકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo