એક સીધા આડા રસ્તાની ઉપર ઊભેલા વિમાનમાંથી,વિમાનની વિરુદ્ધ બાજુએ આવેલા બે ક્રમિક માઈલસ્ટોન (માઈલના પથ્થરો) ના અવસેધકોણ $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. રસ્તાથી વિમાનની ઊંચાઈ માઈલમાં શોધો.

  • A
    $\frac{\sqrt{3}}{2}$
  • B
    $\frac{\sqrt{3}}{4}$
  • C
    $\frac{\sqrt{3}}{8}$
  • D
    $\frac{\sqrt{3}}{12}$

Explore More

Similar Questions

ટાવરના પાયામાંથી પસાર થતી એક સીધી રેખા પર આવેલા ત્રણ બિંદુઓ $A, B, C$ થી $TV$ ટાવરની ટોચનો ઉત્સેધકોણ અનુક્રમે $\alpha, 2 \alpha, 3 \alpha$ છે. જો $AB = a$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

એક માણસ $6 \, m$ લાંબા થાંભલા પાસે ઊભો છે જેનો પડછાયો $8 \, m$ લાંબો છે. જો માણસનો પડછાયો $2.4 \, m$ હોય,તો માણસની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે?

જ્યારે ઝાડના પડછાયાની લંબાઈ ઝાડની ઊંચાઈ કરતાં $\sqrt{3}$ ગણી હોય,ત્યારે સૂર્યનો ઉત્સેધકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

$20 \ m$ અને $14 \ m$ ઊંચાઈના બે થાંભલાઓની ટોચને એક તાર દ્વારા જોડવામાં આવે છે. જો તાર સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે,તો તારની લંબાઈ $m$ માં કેટલી થાય?

બે ટાવર નદીના સામસામેના કિનારે આવેલા છે. એક ટાવર $60 \ m$ ઊંચો છે. આ ટાવરની ટોચ પરથી,બીજા ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ છે. નદીની પહોળાઈ અને બીજા ટાવરની ઊંચાઈ ($m$ માં) શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo