અચળ પાવર $P$ વોટ આપતો હીટર $t=0$ સમયે $ON$ કરવામાં આવે છે,જેથી કેલરીમીટર (જેની ઉષ્માધારિતા અવગણ્ય છે) માં રાખેલા પ્રવાહીનું તાપમાન વધારી શકાય. એક વિદ્યાર્થી સમાન સમયના અંતરાલે પ્રવાહીનું તાપમાન $T(t)$ નોંધે છે. $Y$-અક્ષ પર $T(t)$ અને $X$-અક્ષ પર $t$ લઈને આલેખ દોરવામાં આવે છે. ધારો કે ગરમ કરતી વખતે આસપાસમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. તો,

  • A
    આલેખ સમયની અક્ષને સમાંતર એક સીધી રેખા છે
  • B
    પ્રવાહીની ઉષ્માધારિતા આલેખના ઢાળના વ્યસ્ત પ્રમાણમાં છે
  • C
    જો ગરમ કરતી વખતે આસપાસમાં અચળ દરે થોડી ઉષ્માનો વ્યય થતો હોય,તો આલેખ એક સીધી રેખા હશે પરંતુ મોટા ઢાળ સાથે
  • D
    પ્રવાહીની આંતરિક ઉર્જા સમય સાથે વર્ગના પ્રમાણમાં વધે છે

Explore More

Similar Questions

ઉર્જાના સમવિભાજનના નિયમનો ઉપયોગ કરીને પાણીની વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય શું છે?

જો આપેલ ઉષ્માના શોષણ દરમિયાન પદાર્થની અવસ્થા બદલાતી ન હોય, તો તાપમાનનો તફાવત કયા ગુણધર્મ દ્વારા નક્કી કરી શકાય છે?

કેલરીની જૂની અને નવી વ્યાખ્યા લખો.

$10 \ g$ દળની એક સીસાની ગોળી $300 \ m/s$ ની ઝડપે ગતિ કરતી લાકડાના બ્લોક સાથે અથડાય છે અને સ્થિર થાય છે. જો $50\%$ ઉષ્મા ગોળી દ્વારા શોષાય છે તેમ માનીએ,તો તેના તાપમાનમાં થતો વધારો શોધો (સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 150 \ J/kg \cdot ^{\circ}C$). ($^{\circ}C$ માં)

$100 \ g$ પાણીને $30^\circ C$ થી $50^\circ C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણતા,તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......$kJ$ છે (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 \ J/kg/K$ છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo