$5\, N$ નું બળ એક કણ પર શિરોલંબ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતી દિશામાં લાગે છે. તેનો શિરોલંબ ઘટક .......$N$ છે.

  • A
    $10$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $2.5$

Explore More

Similar Questions

એક સ્થાનાંતર સદિશના $Y$-અક્ષના ઘટકનું મૂલ્ય $10$ એકમ છે. જો તે $X$-અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતો હોય,તો સદિશનું મૂલ્ય શોધો.

જો $5 \, N$ ના બે બળો અનુક્રમે $X$ અને $Y$ અક્ષ પર લાગતા હોય,તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો.

એક માણસ પૂર્વથી ઉત્તર તરફ $60^{\circ}$ ના ખૂણે $20\,m$ ચાલે છે. તેણે પૂર્વ દિશામાં કેટલું અંતર કાપ્યું હશે?

સદિશ $\vec{A} = \hat{i} + \hat{j} + \sqrt{2} \hat{k}$ અને $Z$-અક્ષ વચ્ચેનો ખૂણો (ડિગ્રીમાં) શોધો.

સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે એક બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40 \ N$ હોય,તો શિરોલંબ ઘટક ...... $N$ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo