$R$ ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા $R$ અને બહારની ત્રિજ્યા $2R$ છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા $K_1$ છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા $K_2$ છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{{{K_1} + {K_2}}}{2}$

  • B

    $K_1 + K_2$

  • C

    $\frac{{2{K_1} + {3K_2}}}{5}$

  • D

    $\frac{{{K_1} + {3K_2}}}{4}$

Similar Questions

શિયાળામાં ઉનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઉનના કપડાં ....

  • [AIIMS 1998]

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.

સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન ઉષ્મીય અવરોધ ધરાવતા બે સળિયાની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $ 5:4 $ હોય તો,લંબાઇનો ગુણોત્તર

આકૃતિ $1$ માં ઉષ્માનું વહન $12 \,sec$ માં થાય, તેટલી જ ઉષ્માનું વહન આકૃતિ $2$ માં થતાં ....... $(\sec)$ સમય લાગે?

 $L$ લંબાઇના અને સમાન આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતા સળિયાના બંને છેડાઓને $T_1$ અને $T_2\;(T_1>T_2)$ તાપમાને રાખવામાં આવેલ છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં આ સળિયામાંથી વહન પામતી ઉષ્માનો દર $\frac{{dQ}}{{dt}}$ શેના વડે આપવામાં આવે?

  • [AIPMT 2009]