શિયાળામાં ઉનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઉનના કપડાં ....
ઉષ્મા ઉત્પન્ન કરવાનો સારો સ્ત્રોત છે
વાતાવરણમાથી ઉષ્માનું શોષણ કરે છે
ઉષ્માનું સારું વાહક નથી
શરીરને નિરંતર ઉષ્મા આપે છે
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેમની જાડાઈ $2.0 \,\,cm$ અને $5.0 \,\,cm$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-20°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $20°C$ છે. જ્યારે સમાન પદાર્થની પ્લેટ હોય તો સંપર્કમાં રહેલી સપાટીનું તાપમાન ......... $^oC$ શોધો.
$0.36\; m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $0.1\; m$ જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી $100^{\circ} C$ તાપમાને વરાળ સાથે સંપર્કમાં છે. ઉપરની સપાટી $0^{\circ} C$ તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. એક કલાકમાં $4.8 \;kg$ બરફ પીગળે છે. આ પથ્થરની ઉષ્માવાહકતા ........ $J / m / s /{ }^{\circ} C$ હશે?
(આપેલ : બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.36 \times 10^5\; J kg ^{-1}$)
નીચેનામાંથી ક્યું પરીબળ સળીયાની ઉષ્મા વાહકતાને અસર કરે છે.
ઉષ્માવાહકતાની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર લખો.
$ Ingen\,\, Hauz's$ ના પ્રયોગમાં બે સળિયા પર રાખતા તેની પર અનુક્રમે સેમી $10$ સેમી અને $25$ સેમી ઓગળે છે તો તે બે સળિયા અલગ ધાતુના છે તો તે બે સળિયા ઉષ્માવાહકતા કેટલી થાય ?