એક શંકુ,એક અર્ધગોલક અને એક નળાકાર સમાન પાયા પર ઉભેલા છે અને તેમની ઊંચાઈ સમાન છે. તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 2: 3$
  • B
    $1: 2: 4$
  • C
    $2: 3: 4$
  • D
    $1: 3: 2$

Explore More

Similar Questions

એક સ્મારકમાં $50$ નળાકાર સ્તંભો છે,જેમાંથી દરેકનો વ્યાસ $50\, cm$ અને ઊંચાઈ $4\, m$ છે. જો સફાઈનો દર $50$ પૈસા પ્રતિ $m^{2}$ હોય,તો આ સ્તંભોને સાફ કરવાનો મજૂરી ખર્ચ કેટલો થશે? (રૂપિયામાં) ($\pi=3.14$ નો ઉપયોગ કરો)

$1 \, cm$ પાયાની ત્રિજ્યા અને $5 \, cm$ ઊંચાઈ ધરાવતા લાકડાના નળાકારમાંથી કાપી શકાતા સૌથી મોટા ગોળાનું ઘનફળ ....... $\pi \, cm^3$ છે.

એક સમઘન (cube) ના વિકર્ણની લંબાઈ $6 \text{ cm}$ છે. તો તે સમઘનનું ઘનફળ ($\text{cm}^3$ માં) કેટલું થાય ($\sqrt{3}$ માં)?

જો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $S$ અને ઘનફળ $V$ હોય,તો $\frac{S^{3}}{V^{2}}$ ની કિંમત......$\pi$ થાય.

સીસામાંથી એક અર્ધગોલક બનાવવામાં આવે છે. તેની ત્રિજ્યા $6 \, cm$ છે. તેને $75 \, cm$ ઊંચાઈ ધરાવતા લંબવૃત્તીય શંકુમાં ઢાળવામાં આવે છે. શંકુના પાયાની ત્રિજ્યા ......... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo