$R$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે કેટલા હશે?

  • A
    શૂન્ય અને $\frac{Q}{4\pi \epsilon_0 R^2}$
  • B
    $\frac{Q}{4\pi \epsilon_0 R}$ અને શૂન્ય
  • C
    $\frac{Q}{4\pi \epsilon_0 R}$ અને $\frac{Q}{4\pi \epsilon_0 R^2}$
  • D
    બંને શૂન્ય

Explore More

Similar Questions

$2 \sqrt{2} \text{ m}$ બાજુવાળા ચોરસના ચારેય ખૂણાઓ પર $1 \mu C$ ના વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. વિકર્ણોના છેદબિંદુ પર વિદ્યુતસ્થિતિમાન . . . . . . છે.

$R$ ત્રિજ્યા ધરાવતા પોલા વાહક ગોળાની સપાટી પર $(+Q)$ વિદ્યુતભાર છે. તેના કેન્દ્રથી $r = R/3$ અંતરે વિદ્યુતસ્થિતિમાન શોધો.

$a$ બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુ પર $Q$ વીજભાર મૂકેલ છે. ચોરસના કેન્દ્ર પરથી $-Q$ વીજભારને દૂર કરીને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે?

Difficult
View Solution

આપેલ આલેખમાં $X$ અને $Y$ દ્વારા કઈ ભૌતિક રાશિઓ દર્શાવવામાં આવી છે? ($Y$ પ્રથમ રાશિ દર્શાવે છે.)

બે વિદ્યુતભારો $3 \times 10^{-8} \; C$ અને $-2 \times 10^{-8} \; C$ એકબીજાથી $15 \; cm$ દૂર આવેલા છે. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo