એક વીજભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. કોઈ ક્ષણે કણનો વેગ ચુંબકીય ક્ષેત્ર સાથે લઘુકોણ બનાવે છે. કણનો માર્ગ કેવો હશે?

  • A
    સીધી રેખા
  • B
    વર્તુળ
  • C
    સમાન પિચ ધરાવતી હેલિક્સ
  • D
    અસમાન પિચ ધરાવતી હેલિક્સ

Explore More

Similar Questions

$m = 1.67 \times 10^{-27} \, kg$ દળ અને $q = 1.6 \times 10^{-19} \, C$ વીજભાર ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $B = 1 \, T$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. આપાતકોણ $45^{\circ}$ છે અને નિર્ગમન કોણ પણ $45^{\circ}$ છે. કણ દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં વિતાવેલો સમય $...... \, ns$ છે.

Difficult
View Solution

એક વીજભારિત કણ $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરે છે. જો $q$ અને $m$ અનુક્રમે કણનો વીજભાર અને દળ દર્શાવતા હોય,તો કણની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે?

એક ઇલેક્ટ્રોન બીમ $2 \times 10^{-3} \, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્ર અને $1.0 \times 10^4 \, V/m$ ના વિદ્યુત ક્ષેત્રમાંથી એકસાથે પસાર થાય છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વિચલિત થતો નથી. જો વિદ્યુત ક્ષેત્ર દૂર કરવામાં આવે,તો ઇલેક્ટ્રોનની ઝડપ અને ઇલેક્ટ્રોનના માર્ગની ત્રિજ્યા કેટલી હશે?

ઇલેક્ટ્રોનનો એક બીમ $20 \ V m^{-1}$ અને $0.5 \ T$ ની તીવ્રતા ધરાવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ધરાવતા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની ગતિની દિશાને લંબ રૂપે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. ઇલેક્ટ્રોનનો વેગ $m s^{-1}$ માં કેટલો હશે?

બે વિદ્યુતભારીત કણો,જે સમાન ગતિઊર્જા ધરાવે છે,તેમને ગતિની દિશાને લંબ સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે છે. જો તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6:5$ હોય અને તેમના દળનો ગુણોત્તર $9:4$ હોય,તો તેમના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo