એક વિદ્યુતભારીત કણ એકરૂપ યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે  દાખલ થાય છે તો ચુંબકીય ક્ષેત્ર 

  • A

    કણની ઝડપ વધારે છે

  • B

    કણની ગતિજ ઊર્જા ઘટાડે છે 

  • C

    કણની ગતિની દિશા બદલાવે છે  

  • D

    $(a)$ અને $(c)$ બંને

Similar Questions

એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?

  • [AIEEE 2006]

એકરૂપ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારીત કણ લંબરૂપે દાખલ થાય છે તો,

એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે, તેના વેગના ધટકો $B$ પર છે અને $B$ ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?

  • [JEE MAIN 2023]

બે પ્રોટોન કિરણાવલી એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે તો ,...

  • [AIIMS 2004]

નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોક પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો . . . . . . .

  • [JEE MAIN 2024]