એકરૂપ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારીત કણ લંબરૂપે દાખલ થાય છે તો,

  • A

    ઊર્જા અચળ રહે છે,પરંતુ વેગમાન બદલાય છે.

  • B

    ઊર્જા અને વેગમાન બંને અચળ રહે છે.

  • C

    વેગમાન અચળ રહે છે , પરંતુ ઊર્જા બદલાય છે

  • D

    ઊર્જા કે વેગમાનમાંથી કોઈપણ અચળ રહેતું નથી 

Similar Questions

એક વિદ્યુતભારિત કણ $10 \,m/s$ ના વેગથી $X$ -અક્ષ પર ગતિ કરી રહયો છે.તે એક વિસ્તારમાં પ્રવેશે છે.જયાં ચુંબકીયક્ષેત્ર $Y$-અક્ષ તરફ છે.અને $10^4 \,V/m$ નું વિદ્યુતક્ષેત્ર $Z$ - અક્ષ તરફ છે.જો તે અચળ વેગથી $X$-અક્ષ પર ગતિ શરૂ રાખતો હોય તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?

  • [AIEEE 2003]

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં ઇલેકટ્રોન વિચલન થયા વગર પસાર થશે?

ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2}\,T$ના ચુંબકીયક્ષેત્રમાં લંબ $6 \times 10^7\,m/s$નાં વેગથી દાખલ થાય છે.જો તેનો વિશિષ્ટ વિદ્યુતભાર $1.7 \times 10^{11}\,C/kg$ હોય,તો વર્તુળમય ગતિની ત્રિજ્યા ...... સેમી

  • [AIIMS 2010]

ઇલેક્ટ્રોન $x$ - દિશામાં ગતિ કરે છે, ચુંબકીયક્ષેત્ર $y$ દિશામાં છે, તો તેનો ગતિપથ ....

  • [AIIMS 2003]

ટેસ્લા શેનો એકમ છે?

  • [AIPMT 1997]