એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી $5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}$ થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ $t=4 \mathrm{~s}$ સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો $\mathrm{t}=6\, \mathrm{~s}$ સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?$\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.$ લો$.)$ 

  • [NEET 2021]
  • A

    $20\, \mathrm{~m} / \mathrm{s}, 5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}$

  • B

    $20 \,\mathrm{~m} / \mathrm{s}, 0$

  • C

    $20\, \sqrt{2} \mathrm{~m} / \mathrm{s}, 0$

  • D

    $20 \,\sqrt{2} \mathrm{~m} / \mathrm{s}, 10\, \mathrm{~m} / \mathrm{s}^{2}$

Similar Questions

એક માણસ ખુલ્લા મેદાનમાં એેવી રીતે ગતિ કરે છે કે $10 \,m$ સુધી સીધી રેખામાં ગતિ કર્યા બાદ તે તેની ડાબી બાજુથી $60^{\circ}$ તીવ્ર વળાંક લે છે. તો પ્રારંભથી $8$માં વળાંક સુધી કરેલુ સ્થાનાંતર ......... $m$ હશે.

કાર $20\, m/s$ ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે,તે વળાંક લઇને સમાન ઝડપથી પશ્વિમ દિશામાં ગતિ કરે,તો વેગમાં થતો ફેરફાર .. 

કોઈ સમતલ માં ગતિ કરતાં કણના યામો $x = a\cos (pt)$ અને $y(t) = b\sin (pt)$ દ્વારા આપી શકાય, જ્યાં $a,\,\,b\,( < a)$ અને $p$ એ જે તે પરિમાણ ના ધન અચળાંકો છે. તો..... 

  • [IIT 1999]

એક કણનો સ્થાન સદિશ $ \vec r = 3{t^2}\hat i + 4{t^2}\hat j + 7\hat k $ હોય તો $10$ સેકન્ડમાં ......... $m$ સ્થાનાંતર થાય.

પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું ? કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોનાં મૂલ્યો દર્શાવતાં સૂત્રો મેળવો.