$126 \; km/h$ ની ઝડપે સીધા હાઇવે પર ગતિ કરતી કારને $200 \; m$ ના અંતરમાં અટકાવવામાં આવે છે. કારને અટકતા કેટલો સમય ($seconds$ માં) લાગશે?

  • A
    $8.5$
  • B
    $12.9$
  • C
    $14.1$
  • D
    $11.4$

Explore More

Similar Questions

એક કણ સમય $t$ માં અંતર $x$ કાપે છે,જે સમીકરણ $x = (t + 5)^{-1}$ મુજબ છે. કણનો પ્રવેગ કોના પ્રમાણમાં છે?

એક પદાર્થ $A$ સ્થિર સ્થિતિમાંથી $a_{1}$ પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે. બે સેકન્ડ પછી,બીજો પદાર્થ $B$ સ્થિર સ્થિતિમાંથી $a_{2}$ પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે. જો તેઓ $A$ ની ગતિ શરૂ થયાની પાંચમી સેકન્ડમાં સમાન અંતર કાપતા હોય,તો $a_{1}: a_{2}$ નો ગુણોત્તર કેટલો થશે?

$x$-અક્ષ પર ગતિ કરતા કણનો વેગ $v$,તેના સ્થાન $x$ સાથે $v = \alpha \sqrt{x}$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અચળાંક છે. નીચેનામાંથી કયો આલેખ તેના પ્રવેગ $a$ નો સમય $t$ સાથેનો ફેરફાર દર્શાવે છે?

એક સમાન પ્રવેગી ગતિ કરતી કારનો વેગ $200 \ m$ જેટલું અંતર કાપતી વખતે $20 \ m/s$ થી વધીને $80 \ m/s$ થાય છે. તો તે માટે લાગતો સમય $.... \ s$ છે.

બે કાર $A$ અને $B$ શરૂઆતમાં એક જ બિંદુ પર સ્થિર છે. જો કાર $A$,$40\, m/s$ ના સમાન વેગથી શરૂ થાય અને કાર $B$,$4\, m/s^2$ ના અચળ પ્રવેગ સાથે તે જ દિશામાં શરૂ થાય,તો કાર $B$,કાર $A$ ને કેટલા સમય પછી પકડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo