કેપેસીટરને બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કરીને ડાઈઇલેક્ટ્રિક દાખલ કરતાં .....
બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન વધે અને સંગ્રહ પામતી ઉર્જા ઘટે પરંતુ પ્લેટ પરનો વિદ્યુતભાર અચળ રહે
બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન ઘટે અને સંગ્રહ પામતી ઉર્જા ઘટે પરંતુ પ્લેટ પરનો વિદ્યુતભાર અચળ રહે
પ્લેટ પરનો વિદ્યુતભાર ઘટે અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન વધે
સંગ્રહ પામતી ઉર્જા વધે પરંતુ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન અચળ રહે
દર્શાવેલ આકૃતિમાં, સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક (માધ્યમના) સંયોજન બનાવીને એક કેપેસીટર રચવામાં આવેલ છે. આ રીતે બનાવેલ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર ......... થશે. (પ્લેટનું ક્ષેત્રફળ $=A$ છે)
$A$ પ્લેટના ક્ષેત્રફળ તથા $d$ તકતી વચ્યેનું અલગીકરણ દર્શાવતા એક સમાંતર તકતી વાળા સંગ્રાહકમાં $K=4$ પરાવિદ્યુતાંક ધરાવતા પરાવિદ્યુત વસ્તુ ભરેલી છે. પરાવિદ્યુત વસ્તુની જાડાઈ $x$ છે, જ્યા $x < d$.
ધારો કે $C _1$ અને $C _2$ એ તંત્રની સંગ્રાહકતા $x=\frac{1}{3} d$ અને $x=\frac{2 d}{3}$ માટે અનુક્રમે છે. જો $C _1=2 \mu F$ તો $C _2$ કિમત $........\mu F$ છે.
રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક માટે $\vec P$ અને $\vec E$ વચ્ચેનો સંબંધ લખો.
$R$ ત્રિજયા ધરાવતી બે પ્લેટને $d$ અંતરે મૂકતાં કેપેસિટન્સ $C$ બને છે.હવે $R/2$ ત્રિજયા ધરાવતો અને $d$ જાડાઇ ધરાવતો ડાઇઇલેકિટ્રક $6$ ને મૂકતાં નવું કેપેસિટન્સ કેટલુ થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે ત્રણ પ્રકારનાં ડાઈઈલેક્ટ્રીક ભરવામાં આવેલ છે. આવાજ પ્રકારનું કેપેસીટન્સ ધરાવે તે માટે કોઈ અવાહકનો ડાઈઈલેક્ટ્રીક આચળાંક કેટલો હોવો જોઈએ ?