એક $M$ દળનો પદાર્થ $V$ વેગ સાથે દઢ દિવાલ પર લંબ રૂપે અથડાયને સમાન વેગથી પરત આવે છે. પદાર્થ દ્વારા અનુભવાતો આઘાત કેટલો હશે?
$MV$
$2MV$
$4MV$
$0$
જુદા જુદા દળના બે પદાર્થોના વેગમાન સમાન છે, તો તેમાંથી કયો પદાર્થ વધુ ઝડપી હશે ?
$m \,kg$ દળનો કણ $v \,m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઇને સમાન વેગથી પાછો ફરે છે,તો વેગમાનમાં થતાં ફેરફારનું મૂલ્ય
રેખીય વેગમાન એટલે શું ? તેની સૂત્રાત્મક રજૂઆત આપો.
જ્યારે $4 \,kg$ ની રાઈફલને છોડવામાં આવે છે, તો $10 \,g$ ની ગોળી $3 \times 10^6 \,cm / s ^2$ નો પ્રવેગ મેળવે છે. રાઈફલ પર લાગતું બળનું મૂલ્ય (ન્યુટનમાં) છે