$12\; m/s $ ની ઝડપથી ગતિ કરતો અને $0.5\ kg$ દળવાળો એક બોલ દીવાલ સાથે $30^o $ ના કોણે અથડાય છે. બોલ તેટલી ઝડપે અને તેટલા જ કોણે પરાવતિર્ત થાય છે. જો બોલનો દીવાલ સાથેનો સંપર્કસમય $0.25\;s $ હોય, તો દીવાલ પર લાગતું સરેરાશ બળ ($N$ માં) કેટલું હશે?
$96 $
$48 $
$24$
$12$
$m$ દળના પદાર્થની ગતિ $y=u t+\frac{1}{2} g t^{2}$ તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો.
$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ?
કુદરતમાં એકલું-અટુલું બળ ન હોય એમ શાથી કહી શકાય ?
$3\,kg$ ના દળ પર લાગતા બળનો આલેખ આપેલ છે.તો તેનું વેગમાન ........... $N-s$ થાય.
બળનો આધાત મહત્તમ કઇ આકૃતિમાં છે?