એક પદાર્થ $30\; m / s$ ની ઝડપે પૂર્વ તરફ ગતિ કરે છે. $10 \;s$ પછી તેની ઝડપ ઉત્તર તરફ $40\; m / s$ ની થઈ જાય છે. પદાર્થનો સરેરાશ પ્રવેગ ($m/s^2$ માં) કેટલો હશે?

  • [AIPMT 2011]
  • A

    $5$

  • B

    $7$

  • C

    $\sqrt 7$

  • D

    $1$

Similar Questions

એક કણ પૂર્વ દિશામાં $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તે કણ $6 \,s$ બાદ પૂર્વથી ઉત્તર દિશામાં $60^{\circ}$ ના ખૂણે સમાન ઝડપથી ગતિ કરતો મળે છે. આ સમયગાળા દરમિયાન તેના સરેરાશ પ્રવેગની તીવ્રતા ........... $m / s ^2$ હશે.

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(a)$ .......... ના કોણે પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ મહત્તમ મળે. 

$(b)$ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતાં કણના તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક પ્રવેગ વચ્ચેનો ખૂણો ......

$(c)$ $\overrightarrow A \, = 4\,\widehat i + 3\widehat j$ હોય તો $\left| {\overrightarrow A } \right|\, = $ .......... 

એક કણનો સ્થાન સદિશ $\vec r = (a\cos \omega t)\hat i + (a\sin \omega t)\hat j$ છે. કણનો વેગ ......... 

  • [AIPMT 1995]

વિધાન: ટેનિસ નો દડો સમતલ સપાટી કરતાં ટેકરીઓ પર વધુ ઉછળે છે.

કારણ: પૃથ્વીની સપાટી કરતાં ટેકરીઓ પર ગુરુત્વપ્રવેગ વધારે હોય.

  • [AIIMS 2009]

અનિયમિત વર્તુળાકાર ગતિ માં પદાર્થ નો પ્રવેગ $5\, ms^{-2}$ હોય તો નીચેનામાથી શું સાચું છે?

  • [AIIMS 2009]