એક કણ પૂર્વ દિશામાં $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તે કણ $6 \,s$ બાદ પૂર્વથી ઉત્તર દિશામાં $60^{\circ}$ ના ખૂણે સમાન ઝડપથી ગતિ કરતો મળે છે. આ સમયગાળા દરમિયાન તેના સરેરાશ પ્રવેગની તીવ્રતા ........... $m / s ^2$ હશે.

213030-q

  • A

    $6$

  • B

    $3$

  • C

    $1$

  • D

    $0$

Similar Questions

નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : અદિશ રાશિ તે છે કે જે

$(a)$ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે.

$(b)$ તે ક્યારેય ઋણ નથી હોતી.

$(c)$ તે પરિમાણરહિત હોય છે.

$(d)$ અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી.

$(e)$ તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે પછી ભલે તેના મામાક્ષોનાં નમન $(Orientations)$ જુદાં હોય.

એક કણ $t =0$ સમયે બિંદુ $\left( {2.0\hat i + 4.0\hat j} \right)\,m$ થી પ્રારંભિક $\left( {5.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 1  }}$ ના વેગથી ગતિ કરે છે. તેની ઉપર અચળ બળ લગાડતા તે અચળ પ્રવેગ $\left( {4.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 2}}$ ઉત્પન્ન કરે છે. $2s$ પછી ઉગમ બિંદુથી કણનું અંતર કેટલું હશે? 

  • [JEE MAIN 2019]

રોકેટના ઉડ્ડયનને પ્રક્ષિપ્ત ગતિ ગણી શકાય ? કારણ આપો. 

કોઈ કણનો સ્થાન સદિશ $\left[ {(3t)\widehat i\, + \,(4{t^2})\widehat j} \right]$ છે, તો તેનો $2\,s$ માટે વેગ સદિશ મેળવો.

એક કણનો સ્થાન સદિશ $\vec r = (a\cos \omega t)\hat i + (a\sin \omega t)\hat j$ છે. કણનો વેગ ......... 

  • [AIPMT 1995]